મિત્રો , આપણો દેશ અદ્યતન શાસ્ત્રો નો વારસો ધરાવે છે જેમા નુ એક શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર. આ જ્યોતિષશાસ્ત્ર મા રાશિઓ તથા ગ્રહો નુ અત્યંત વિશેષ મહત્વ હોય છે. કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે તે અંગે નુ જ્ઞાન આપણે જ્યોતિષશાસ્ત્ર મા થી મેળવી શકીએ છીએ.

હાલ , આવનાર સમય મા માતા સંતોષી ની કૃપા અમુક રાશિજાતકો પર વરસવા ની છે જેના કારણે તેમના જીવન મા ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તથા તેમના જીવન મા સુખ-સમૃધ્ધિ નો વાસ થશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ ?
મિથુન :

આ રાશિજાતકો પર માતા સંતોષી ની વિશેષ કૃપા બની રહેશે. વ્યાપાર ક્ષેત્રે ધનલાભ થશે. વ્યવસાય નુ વિસ્તરણ કરવા અંગે વિચારી શકો. આર્થિક સ્થિતિ પ્રબળ રહે. કોઈપણ જગ્યાએ નાણા નિવેશ કરતા પૂર્વે અનુભવી ની સલાહ લેવી. સંતાનો તરફ થી શુભ સમાચાર મળી શકે. ઘર ના સદસ્યો નો સંપૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.
તુલા :

આ રાશિજાતકો પર પણ માતા સંતોષી ની અસીમ કૃપા બની રહેશે. તમામ આર્થિક આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થઈ શકે. નવા ઘર ની ખરીદી અંગે વિચારણા કરી શકો. ઘર નુ વાતાવરણ ખુશનુમા રહે. જીવનસાથી સાથે ના સંબંધો મધૂર બને. આવક ના સ્ત્રોતો મા વૃધ્ધિ થાય. પ્રેમ સંબંધ માટે સાનૂકુળ સમય જણાઇ આવે. કોઈ કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ નો સંપૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહેશે.
ધનુ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. માતા સંતોષી ની કૃપા થી કાર્યક્ષેત્રે તેમને ઉન્નતિ પ્રાપ્ત થશે. વ્યાપાત ક્ષેત્રે સાનૂકુળ સમય જણાઈ રહ્યો છે. નિવેશ કરેલા નાણા નુ યોગ્ય વળતર પ્રાપ્ત થઈ શકે. આર્થિક સ્થિતિ સધ્ધર બને. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.
મકર :

આ રાશિજાતકો ને માતા સંતોષી ની કૃપા થી ભાગ્ય નો સંપૂર્ણપણે સાથ પ્રાપ્ત થઈ રહેવા નો છે. ભાગીદારી મા કોઈ નવા વ્યવસાય નો પ્રારંભ કરી શકો. જે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે. તમારા વ્યક્તિત્વ થી તમારા ઉચ્ચ અધીકારીઓ પ્રભાવિત થશે. જમીન-મિલકત અંગે ના કાર્યો મા સફ્ળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. વાણી પર નિયંત્રણ રાખવુ.
કુંભ :

આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટિ એ અત્યંત લાભદાયી સાબિત થાય છે. માતા સંતોષી ની કૃપા થી આ રાશિજાતકો ને આકસ્મિક ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોર્ટ-કચેરી ના કાર્યો મા સફળતા પ્રાપ્ત થશે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. ઘર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે. વૈવાહિક જીવન સુખમયી બની રહેશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ.
આ સિવાય ની રાશિજાતકો નુ ભાવિ કેવુ રહેશે ? ચાલો જાણીએ.
મેષ :

આ રાશિજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે. પૂર્વ આયોજન મુજબ ના બાકી રહેલા કાર્યો ને પૂર્ણ કરવા માટે ના પ્રયાસ કરશો. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ઘર ના સદસ્યો ની સલાહ અવશ્ય લેવી. કાર્યક્ષેત્રે સહકર્મીઓ નો સંપૂર્ણપણે સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહે છે. ઘર નુ વાતાવરણ ખુશનુમા બની રહેશે.
વૃષભ :

આ રાશિજાતકો એ આવનાર સમય મા નાણા ને ખર્ચ કરવા મા સાવચેતી રાખવી. વ્યાપાર ના કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે. રચનાત્મક કાર્યો તરફ તમારુ મન વળે. ક્યારેય પણ કોઈ કાર્યો ને લઈ ને ઉતાવળીયા નિર્ણયો ના લેવા. જીવનસાથી સાથે ના સંબંધો મા થોડો તણાવ આવી શકે.
કર્ક :

આ રાશિજાતકો માટે આવનાર સમય વ્યસ્તતા ભરેલો રહેશે. કાર્યક્ષેત્રે ભાગદોડ નો સામનો કરવો પડી શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી. કાર્યબોજ વધવા ના કારણે સ્વાસ્થ્ય કથળી શકે. લાંબા સમયગાળા બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે.
સિંહ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમે સુખ-સુવિધાઓ ની વસ્તુઓ પાછળ ખોટા નાણા નો વ્યય કરી શકો. વ્યવસાય ક્ષેત્રે ઉતાવળિયા નિર્ણયો ના લેવા નહીતર ધનહાનિ નો સામનો કરવો પડી શકે. ઘર ના સદસ્યો સાથે ના સંબંધો ગાઢ બનશે. બાળકો ના ભાવિ ને લઈ ને થોડા ચિંતિત રહી શકો.
કન્યા :

આ રાશિજાતકો માટે આવનાર સમય મિશ્રિત રહેશે. આવનાર સમય મા અમુક એવી આકસ્મિક ઘટનાઓ ઘટશે જે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે. કોઈપણ જગ્યાએ નાણા નિવેશ કરતા પૂર્વે અનુભવી ની સલાહ લેવી. સ્વાસ્થ્ય મા ઉતાર-ચઢાવ આવી શકે. અભ્યાસક્ષેત્રે વિદ્યાર્થીઓ ને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો કષ્ટદાયી સાબિત થઈ શકે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવુ. નહીતર વાદ-વિવાદ સર્જાઈ શકે. વ્યાવસાય ક્ષેત્રે ધનહાનિ થઈ શકે. નોકરી ક્ષેત્રે અનેકવિધ પડકારો નો સામનો કરવો પડી શકે. કોઈ ગંભીર બિમારી ના કારણે સ્વાસ્થ્ય કથળી શકે.
મીન :

આ રાશિજાતજો અનેક મહત્વપૂર્ણ કાર્યો મા સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. આ કાર્યો પૂર્ણ થવા ના સમયગાળા મા વિલંબ થઈ શકે. જેથી ઘર મા તણાવ નો માહોલ બની રહે. આર્થિક સ્થિતિ સામાન્ય રહે. ઋતુ મા પરિવર્તન થવા ના કારણે તમે બિમારી થી પીડાઈ શકો. વાણી પર નિયંત્રણ રાખવુ.

Post Views:
103