જાણો ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે આ ૫ રાશિના જાતકોના જીવનમા કેવી થશે અસરો - GujHub

Gujarat News

Breaking

સોમવાર, 16 ડિસેમ્બર, 2019

જાણો ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે આ ૫ રાશિના જાતકોના જીવનમા કેવી થશે અસરો



મિત્રો , જ્યોતિષશાસ્ત્ર મા નવગ્રહ ના મહત્વ વિશે નો ઉલ્લેખ કરવા મા આવ્યો છે. આ નવગ્રહ મા થતા બદલાવો રાશિજાતકો ના જીવન પર ખૂબ જ ગહેરો પ્રભાવ પાડે છે. હાલ ગુરુ ગ્રહ વૃશ્ચિક મા થી ધન રાશિ મા પ્રવેશી રહ્યો છે. જેથી રાશિજાતકો ના જીવન મા શુભ-અશુભ પ્રભાવો પડશે. તો ચાલો જાણીએ આ રાશિજાતકો ના આવનાર ભાવિ વિશે.



મેષ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ધન-ધાન્ય થી ભરપૂર રહેશે. ગુરુ ગ્રહ ના પ્રભાવ થી તમને અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. લાંબા સમય થી તમારુ કોઈ કાર્ય અટવાયેલુ હશે તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. સમાજ મા કિર્તિ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. મિત્રો તરફ થી સહકાર પ્રાપ્ત થઇ રહેશે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળશે.



વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો માટે ગુરુ ગ્રહ નુ પરિવર્તન અત્યંત લાભદાયી સાબિત થશે. મિત્ર વર્ગ નો સંપૂર્ણ સાથ-સહકાર પ્રાપ્ત થઈ રહેશે. અણધાર્યા ધનલાભ ના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. કોઈ શુભ પ્રસંગ ના આયોજન મા જોડાઈ શકો. નાણા ની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.



ધનુ :
આ રાશિ ના જાતકો માટે ગુરુ ગ્રહ નુ આ રાશિપરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. ઘર મા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન કરવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈ નવા કાર્ય નો પ્રારંભ કરવા માટે અત્યંત શ્રેષ્ઠ સમય છે. અથાગ પરીશ્રમ કરવા છતા પણ ધાર્યુ વળતર પ્રાપ્ત થતુ નથી. આવક ના નવા સ્ત્રોતો મળી રહેશે. ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે.



કુંભ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વધારો થશે. તમારા શત્રુઓ તમારા મિત્રો બની જશે. સંતાન તરફ થી શુભ સમાચાર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થી વર્ગ માટે અભ્યાસ ક્ષેત્રે સારો સમય રહેશે. ઘર મા થોડો તણાવભર્યો માહોલ રહી શકે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.



સિંહ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ફળદાયી રહેશે. તમારા ધાર્યા મુજબ ના દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. અણધાર્યો ધનલાભ થઈ શકે. ઘર મા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન કરવુ પડી શકે. સંતાનો તરફ થી શુભ સમાચાર મળી શકે. વિદ્યાર્થીગણ માટે આવનાર સમય સાનૂકુળ રહેશે.





Post Views:
260



Pages