મોટેભાગે તમામ વ્યક્તિઓ દ્વારા આ જોવા મા આવતું જ હોય છે કે આપણા મકાન ની આજુબાજુ ઘણીવાર આ પીપળા નું ઝાડવુ ઊગવા લાગતું હોય છે. આ વનસ્પતિ એક એવું ઝાડવુ છે કે જે જાતે જ ઉગી નીકળે છે. હિન્દુ ધર્મ મા પીપળા ના ઝાડ ને ઘણો પવિત્ર માનવામા આવે છે પરંતુ તેને ઘર મા ઉગાડવી ની મનાઈ પણ કરવામા આવી છે. આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે કે જો તમારા ઘર ની આજુબાજુ પીપળા નું ઝાડ ઉગી નીકળે તો શુ કરવું જોઇએ અને શુ ન કરવું જોઇએ.

જો આપ ના મકાન ની આજુબાજુ પીપળા નું ઝાડવુ ઊગતું હોય તો પ્રથમ તેને વંદન કરવું અને તેને તેના મૂળ સાથે કાઢી ને એક ગમલા મા રાખી મુકવું જોઈએ. આ ઝાડવા ને કાઢતા સમયે એક ખાસ વાત નુ વિશેષ ધ્યાન રાખવું કે આ ઝાડવા ને જમીન માં થી ખોદતી વખતે તેના મૂળિયા ને ન કાપવા જોઈએ કારણ કે આપણા શાસ્ત્રો મા પીપળા ના ઝાડવા મા બ્રહ્મા નો વાસ માનવામા આવે છે.

આ સિવાય ક્યારેય પણ ભૂલ થી ઘર ની પૂર્વ દિશા મા આ ઝાડ ન લગાવવું જોઇએ કારણ કે તેના લીધે ઘર મા નાણા સંબંધિત અછત ઉભી થાય છે. આ ઝાડ નુ પૂજન કર્યા બાદ આ કુંડા ને કોઇ મંદિર મા મૂકી દેવું. પીપળા ને ક્યારેય કાપવો ન જોઈએ કેમ કે તેના થી જીવન મા નકારાત્મક્તા ઉદ્ભવે છે. આ સિવાય પરિણીત વ્યક્તિઓ ના જીવન મા સંતાન થી લગતી મુશ્કેલીઓ સર્જાય શકે છે. આ સિવાય શાસ્ત્રો પ્રમાણે આ ઝાડ ને કાપવા થી પિતૃ ને પણ કષ્ટો નો સામનો કરવો પડી શકે છે.

Post Views:
81