પત્નીની રોજીંદી નાની નાની ભૂલો ને કારણે પતિ બને છે કંગાળ, જાણતા હોવા છતા કરે છે ભૂલો - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 31 ડિસેમ્બર, 2019

પત્નીની રોજીંદી નાની નાની ભૂલો ને કારણે પતિ બને છે કંગાળ, જાણતા હોવા છતા કરે છે ભૂલો


મિત્રો, એક સ્ત્રી ધારે તો તેના પતિ ને આસમાન ની ઊંચાઇ સુધી પહોચાડી શકે છે તથા એ જ પત્ની ધારે તો તેના પતિ ને કંગાળ પણ બનાવી શકે છે. આ કાર્ય તે જાણી જોઇ ને નથી કરતી પરંતુ, તેના દ્વારા અજાણતા જ થઇ જાય છે અને તેના પતિ ને ભારે નુકશાની સહન કરવી પડી શકે.



હાલ, આ લેખ મા આપણે એવી બાબતો વિશે ચર્ચા કરીશુ જે ભુલ થી પણ સ્ત્રી દ્વારા કરવા મા આવે તો તેના પતિ કંગાળ બની શકે છે તથા તેનો પતિ આર્થિક રીતે ભાંગી શકે. સ્ત્રી ને ઘર ની લક્ષ્મી નુ બિરૂદ અપાય છે અને જ્યોતિષ શાસ્ત્ર મા આ ઘર ની લક્ષ્મી ને અમુક કાર્યો કરવા ની મનાઇ ફરમાવવા મા આવે છે. તો ચાલો આ કાર્યો વિશે વિસ્તૃત મા માહિતી મેળવીએ.



સૌ પ્રથમ બાબત એ છે કે સ્ત્રીએ કયારેય પણ ઘર મા સાવરણી ને પગ ના અડકાવવો જોઇએ તથા સાવરણી ને કયારેય પણ પગ થી ઠોકર ના મારવી અને સાવરણી એવી જગ્યાએ રાખવી કે જેથી પગ મા ઠેસ મા ના આવે જો આમા થી કોઇપણ બાબત સ્ત્રી દ્વારા આચરવા મા આવે ઘર ની આર્થિક સ્થિતિ નબળી પડે છે અને ઘર મા ધન ટકતુ નથી. માટે આ બધી બાબતો નો ખાસ ખ્યાલ રાખવો.



બીજી બાબત એ છે કે ઘર મા કયારેય પણ લાંબા સમય સુધી એઠવાડા વાળા વાસણ ના રાખવા. બને તો જમવા ના તુરંત બાદ જ આ વાસણ ને સાફ કરી વ્યવસ્થિત રીતે ગોઠવી દેવા કારણ કે, જો આપણા ઘર મા લાંબા સમય સુધી ગંદકીવાળા વાસણો પડયા રહે તો ઘર મા કયારેય પણ માતા લક્ષ્મી નો વાસ નથી થતો અને દરિદ્રતા રહે છે. આ ઉપરાંત ઘર મા વાદ-વિવાદ નુ સર્જન થઇ શકે છે.



ત્રીજી બાબત એ છે કે, સ્ત્રીએ સ્વય જે સિંદુર ની ડબ્બી મા થી સિંદુર લગાવે છે તે ક્યારેય કોઇને ના આપવુ કારણ કે, તેના લીધે પતિ દ્વારા કરવા મા આવતા અગત્ય ના કાર્યો અટકી જાય છે તથા તેમા સફળતા નથી મળતી અને ઘર મા ગરીબી પ્રવેતે છે. આ ઉપરાંત સ્ત્રીએ પોતાના પગ ની પાયલ અને હાથ મા પહેરતી બગડીઓ પણ કોઇ ને ના આપવી. કારણ કે તેના લીધે ઘર મા અશાંતિ જન્મે છે અને ઘર ના સદસ્યો સાથે વાદ-વિવાદ નુ વાતાવરણ સર્જાય છે.



ચોથી બાબત એ છે કે સ્ત્રીઓ એ નિયમિત પરોઢે વહેલા ઊઠવા ની ટેવ રાખવી જોઇએ. કારણ કે જે સ્ત્રી પરોઢે મોડા સુધી સુતી રહે છે તે ઘર મા કયારેય પણ લક્ષ્મીજી નો વાસ થતો નથી. માટે સવાર મા વહેલા ઊઠી ને પ્રભુ નુ પુજન અર્ચન કરી દરેક કાર્ય ની શરૂઆત કરવી.



પાંચમી બાબત એ છે કે દરેક સ્ત્રીએ પોતાનો સ્વભાવ શાંત અને વાણી મધુર રાખવી. કારણ કે જે ઘર મા સ્ત્રી નો સ્વભાવ અશાંત હોય અને વાણી કટુ હોય તે ઘર મા વાદ-વિવાદ નુ વાતાવરણ રહે છે તથા માતા લક્ષ્મી આ ઘર મા વસતા નથી. પરિણામે ઘર મા અસ્થિરતા સર્જાય છે અને આર્થિક પરિસ્થિતિ કથળે છે. માટે જો તમે ઘર મા સુખ, શાંતિ, અને સમૃધ્ધિ લાવવા માંગતા હોવ તો આ પાંચ બાબતો ની અવશ્ય કાળજી લેવી.



The post પત્નીની રોજીંદી નાની નાની ભૂલો ને કારણે પતિ બને છે કંગાળ, જાણતા હોવા છતા કરે છે ભૂલો appeared first on MojeMastram.



Pages