શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નવગ્રહોની દિશા સદંતર બદલાતી રહે છે. હાલમાં જ અમુક રાશિઓની સાડાસાતી દૂર થવાની છે. આવા લોકો ની સાડાસાતી દૂર થવાના કારણે તેની કિસ્મત બદલાઈ જશે. આ લોકોના સફળતાના દ્વાર ખૂલી જશે. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર ગ્રહ માં થતા ફેરફારના કારણે આવું થવાનું શક્ય બન્યું છે.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે ગ્રહો માં થતો ફેરફાર તે રાશિના જાતક જીવનમાં સુખ અને દુઃખ લાગે છે. ગ્રહોના આ ફેરફારની અસર બાર રાશિ ઉપર પડતી હોય છે.
કન્યા રાશી :

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નવ ગ્રહોની ચાલ બદલાવાના કારણે કન્યા રાશિના લોકોની સાડાસાતી દૂર થવાની છે. તેમના જીવનની અંદર પ્રકાશ ફેલાવા લાગશે. સફળતાના દ્વાર પૂર્વ લાગશે. આ રાશિના જાતકોને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ એવો નિર્ણય લઇ શકો છો કે જેના કારણે તમારા પરિવાર ની અંદર ખુશીનું મોજું છવાઈ જશે.
મિથુન રાશી :

મિથુન રાશિના લોકો માટે સાડાસાતી ખતમ થવાના કારણે તેના જીવનમાં ઘણાં પરિવર્તન જોવા મળશે. સફળતાનો રસ્તો ખૂલતો જોવા મળે છે. મિથુન રાશિના લોકોને હાથમાં લીધેલા દરેક કાર્યની સફળતા પ્રાપ્ત થશે. આ લોકોના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. સમાજની અંદર તમારી સારી પ્રતિષ્ઠા સ્થાપિત થશે. આ સમયગાળા દરમિયાન તમારા મા-બાપને યાત્રાએ મોકલવાનો ઉત્તમ સમય માનવામાં આવે છે.
તુલા રાશી :

ઘણા દિવસો પછી તુલા રાશિ પર મંડરાતો સંકટ દૂર કરવાનું છે. તેનું કારણ એ છે કે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે જેના કારણે તુલા રાશિના લોકો ની સાડા સાત થી દૂર થશે. આ પરિવર્તનના કારણે તેના ધંધા કાર્ય ની અંદર પ્રગતિ થવાની છે. કોર્ટ-કચેરીના ચક્કરમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. આ સમય દરમ્યાન તમે કોઈ લાંબી ટ્રિપ પર જઇ શકો છો. ગણેશજીની કૃપા ના કારણે તમારા દૈનિક જીવનમાં ખુશી નું આગમન થશે. નોકરી કરતા લોકો માટે આવનારો સમય એક ખુશીના સમાચાર લઈને આવશે.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રહોની બદલાતી દિશા અને દશા ના કારણે રાશિઓ ની અંદર ઘણા બદલાવ જોવા મળે છે. ઘણી વખત આ બદલાવ સકારાત્મક હોય છે તો ઘણી વખત આ બદલાવ દુઃખદાયક પણ હોય છે. પરંતુ ઉપર જણાવેલ ત્રણ રાશિઓ માટે આ સમય ખૂબ જ સારો માનવામાં આવે છે.

Post Views:
235