૨૦૨૦ માં થઈ જશે આખી દુનિયાનો અંત, શું સાચી પડશે બાઈબલે કરેલી ભવિષ્યવાણી? - GujHub

Gujarat News

Breaking

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2020

૨૦૨૦ માં થઈ જશે આખી દુનિયાનો અંત, શું સાચી પડશે બાઈબલે કરેલી ભવિષ્યવાણી?



મિત્રો , આખા વિશ્વ માં પ્રખ્યાત એવા પુસ્તક ‘બુક ઓફ રિવિલેશન’માં સમગ્ર વિશ્વના અંતને લઈને એક ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. આ પુસ્તક ના પાંચમાં તથા આઠમાં અધ્યાયમાં જોન ઓફ પોટેમસ દ્વારા આપણી ધરા એટલે કે પૃથ્વી પર ઘટિત થનારી અમુક ઘટનાઓ અંગે ભવિષ્ય ભાખ્યું છે.



વિશ્વ ના નામચીન ધાર્મિક ગુરૂ ગ્રેગ સેરેડાએ ‘બુક ઓફ રિવિલેશન’ માં લખેલી વાતોમાં વિશ્વ ના અંત વિશે વાત કરવામાં આવી છે. આ પુસ્તક માં એવી માહિતી આપવામાં આવી છે કે , હવે સાતમું પડ ખુલવામાં બસ હવે શેષ સમય જ બાકી રહ્યો છે , જેવું સાતમું પડ ખુલશે વિશ્વ નો અંત નિશ્ચિત થઈ જશે.



૧ વર્ષ પૂર્વે સેરેડાએ યુટ્યુબ નામક સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયો અપલોડ કરતા સમયે સેરેડાએ અનેક ચેતવણીઓ આપી છે. આ ચેતવણીઓ માં તેમણે જણાવ્યું છે કે ૨૦૨૦ નો પ્રારંભ થયાના અમુક માસના સમયગાળા માં જ આપણી ધરા પરથી માનવ જીવનનો અંત થઈ જશે.પરંતુ ,આ સમગ્ર વિશ્વ નો કેવી રીતે થશે અંત તે વિશેની સંપૂર્ણ થીયરી સમજવી આવશ્યક છે.



આ બુક ઓફ રિવિલેશન નામક પુસ્તક માં અત્યંત ગંભીર ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. આ સમયકાળ એવો હશે જ્યારે સૂર્ય નો રંગ કાળો પડવા માંડશે. ચંદ્રમા રક્ત સમાન લાલ ચોળ થઈ જશે. અવકાશ માંથી તારાઓ ખરવા માંડશે. મનુષ્ય પોતાની નજર સમક્ષ નરી આંખે વિશ્વ નો અંત જોઈ શકશે. સમગ્ર વિશ્વ માં હાહાકાર મચી થશે.


સેરેડાએ છેલ્લા ૧૦૦ વર્ષોમાં થયેલી દુર્ઘટનાઓની સાંકળ એટલે ‘બુક ઓફ રિવિલેશન’ , આ પુસ્તક માં તમને તમારું જીવન કેટલું મહત્વનુ છે તે અંગે મંતવ્ય દર્શાવ્યુ છે. તેમનું જણાવવું એમ છે કે આ પુસ્તકની એકે-એક વાત ૧૦૦ ટકા ખરી પડી છે અને ભવિષ્યમાં પણ સાચી પડશે.



૧ નવેમ્બર ૧૭૫૫ ના રોજ આવેલ લિસ્બનનો ભયાનક ભૂકંપ તેનો સૌથી મોટો પ્રૂફ છે. આ ભૂકંપ એટલી હદ્ સુધી વિનાશકારી હતો કે સમગ્ર વિશ્વ માં ચારેય તરફ વિનાશ નો હાહાકર મચેલો રહેશે. આ ભૂકંપ બાદ 40 મિનિટ ના સમયકાળ માં ભયાનક સૂનામી આવી હતી.


આ સુનામી માં 50 ફૂટ મોજાઓ ઉછળ્યા હતા , આ ઉપરાંત ભયનો માહોલ એવો સર્જાશે કે જે સદીઓ રહ્યો હતો. આ વિનાશમાં ૧ લાખ લોકોએ મોતની સોડ તાણી હતી. વિશેષ માં સેરેડા જણાવે છે કે લિસ્બનમાં આવેલા આ ભૂકંપ પછી 25 વર્ષ બાદ ન્યુ ઇગ્લેન્ડમાં વહેલી પરોઢે બીજી ભવિષ્યવાણી સાચી પડી.



આ દિવસે અચાનક જ દિવસના અંધકાર થવા માંડ્યું તથા સૂર્ય કાળાશ પડતો થવા માંડયો. આવો જ અન્ય એક દાખલો ૧૩ નવેમ્બર ૧૯૩૩ માં નોર્થ અમેરિકામાં નિહાળવા મળ્યુ હતું. આ સમયે એક તરફ ઉત્તરીય અમેરિકામાં અવકાશ માં નિરંતર ૪ કલાક સુધી આગ લાગી હોય તેવો નજારો નિહાળવા મળ્યો હતો. તો મિત્રો , આ પુસ્તક માં દર્શાવેલા આ ક્ષણો ‌ને તેમની વાસ્તવિકતા નિહાળીને તમે કહી શકો કે આવનાર વર્ષ માં પૃથ્વી તથા તેના પર વસતા માનવીઓ નો અંત નિશ્ચિત છે. તો સાવચેતી અવશ્ય રાખવી.





Post Views:
138



Pages