પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો.. - GujHub

Gujarat News

Breaking

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2020

પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..



નમસ્કાર મિત્રો આજના સમયમાં લોકોને છૂટાછેડા મેળવવા સામાન્ય બાબત બની ગઈ છે. કોઈ પણ વ્યક્તિ આ બાબત વિશે ગંભીર રહેતા નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તેવી ઘટના વિશે કે જે જાણીને તમે પણ રહી જશો દંગ. પ્રેમથી એક દમપતિ કે જેનાં લગ્ન હજી તો એક દિવસ જ થયા હતા અને માત્ર એક જ રાત સાથે રહેતા ની સાથે જ આ બન્ને દંપતિ એકબીજા સાથે છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ ગયા. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આખરે તેની સાથે શું એવી વસ્તુ છે કે જેથી કરીને માત્ર એક જ રાતમાં તે બંને એકબીજાથી જુદા પાડવા માટે થઈ ગયા તૈયાર.



એક દંપતીના હજી તો તાજા લગ્ન થયા જ હતા અને લગ્નની પહેલી રાત્રે હતી જ્યારે પત્ની ઘરની અંદર પલંગ ઉપર બેઠી હતી. ત્યારે પતિ તેના માટે જમવાનું લઈને આવ્યો પતિ દ્વારા લાવવામાં આવેલ ભજન ખૂબ જ સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર હતું. જેથી કરીને પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ.


ત્યાર બાદ પતિએ પત્નીને જઈને કહ્યું કે આપણે બંને ખૂબ પ્રેમથી ચાલો જમી લઇએ. ત્યારે પત્નીએ તેની માતાને પણ સાથે જમવા માટે આજીજી કરી. પત્નીએ બે વખત કહ્યું કે મમ્મીને મેં જમતા નથી જોયા જેથી કરી ને મમ્મી ને પણ બોલાવો, કે જેથી કરીને આપણે ત્રણે સાથે પ્રેમથી જમી લઈએ. ત્યારે પતિએ કહ્યું કે મમ્મી લગ્નના કામથી થાકી ગયા હશે. જેથી કરીને તે સૂઈ ગયા હશે. આથી તેને જગાડવા નથી અને આપણે બંને જ જમી લઈએ પત્નીએ જ્યારે આમ કરવા માટે જીદ કરી ત્યારે પતિએ કહ્યું કે તું આ બાબતની જીદ ન કર. અને મમ્મી જ્યારે ભૂખ લાગે ત્યારે ઊઠીને જમી લેશે તું અત્યારે મારી સાથે જમી લે.



પરંતુ ત્યાર પછી એવી કઈ ઘટના બની કે જેથી કરીને તે બંને એક બીજા સાથે છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે પત્નીને આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈ પણ વ્યક્તિને આમ કરવા પાછળનું કારણ ન જણાવ્યું. બંને પતિ-પત્ની એકબીજાથી છૂટા થઈ ગયાં. છતાં તેણે એક બીજાથી જુદા થવા માટેનું કારણ કોઈને પણ જણાવ્યું નથી.


એટલું જ નહીં પરંતુ તે સ્ત્રી ના બીજા લગ્ન થઈ ગયા અને ત્યાં તે સુખેથી રહેવા લાગી અને તે પુરુષના પણ બીજી જગ્યાએ લગ્ન થઇ ગયા. અને પોતાના જીવનથી ખુશ હતા અને પોતાની રીતે અલગ અલગ જીવન જીવવાનું શરુ કરી દીધું. આમ છતાં હજી સુધી તેણે કોઈ પણ વ્યક્તિને પોતાના છૂટાછેડા માટેનું કારણ જણાવ્યું ન હતું.



ધીમે ધીમે સમય વીતતો ગયો અને તે મહિલાની ઘરે બે બાળકોનો જન્મ થયો તે બંને બાળકો મોટા થઈ ગયા. અને મહિલા જ્યારે 60 વર્ષની થઈ ત્યારે તેને બાળકોને કહ્યું કે તે પોતે ચારધામની જાત્રા કરવા માટે જવાનું વિચારી રહી છે. અને બાળકોને પોતાના આ વિચાર વિશે કહ્યું.


તેના બંને બાળકો ખૂબ જ પ્રેમાળ અને આજ્ઞાકારી હતા. અને આથી જ માતાની આ ઈચ્છાને પૂરી કરવા માટે તે બંને બાળકોએ પોતાની માતાને ચારધામની યાત્રાએ લઈ જવા માટે વ્યવસ્થા કરી. ચારધામની યાત્રા દરમિયાન જ્યારે બંને બાળકો અને માતા એમ ત્રણેય વ્યક્તિ ભોજન કરવા બેઠા. ત્યારે તે માતાની નજર દૂર બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી તે મૃત વ્યક્તિ ઘણા દિવસથી વધુ મૂક્યો હોય તેવું લાગી રહ્યું હતું. જેથી કરીને માતાને તેના ઉપર દયા આવી અને તેણે પોતાના બાળકોને કહ્યું કે તે વૃદ્ધ વ્યક્તિને થોડું ખાવાનું આપે અને સાથે સાથે તેનાં વસ્ત્રો પણ આપે.



પરંતુ જ્યારે મહિલા એ તે મૃત વ્યક્તિ સામે જોયું કે તરત જ ઓળખી ગઈ કે તે મૃત વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પહેલી વખત જેની સાથે તેના લગ્ન થયા હતા તે પહેલો પતિ જ છે. આ એ જ વ્યક્તિ હતો કે જેણે પરણ્યાની પહેલી રાતે જ તે મહિલા સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જ્યારે મહિલાએ તે વૃદ્ધ વ્યક્તિને આ પરિસ્થિતિ વિશે પૂછ્યું, ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે તેની પાસે બધી જ વસ્તુ હતી. આમ છતાં તેના બાળકો તેને નકારી કાઢતા હતા અને તેના પ્રત્યે તિરસ્કાર કરતા હતા.


ત્યારે તે મહિલાએ પુરુષને ખૂબ જ સુંદર વાત કહી કે મહિલાને આ વાતનો અંદાજો પરણ્યાની પહેલી રાતે જ આવી ગયો હતો. કેમ કે, જ્યારે પહેલી વખત તે મહિલાએ માતાને સાથે ભોજન કરવા માટે બોલાવવાની વાત કરી ત્યારે તે પુરુષે આ વાતને નકારી કાઢી હતી. જેથી મહિલા ને સમજાઈ ગયું કે જો આપ પુરુષ પોતાની માતા પિતાને ન કરતો હોય તો તેના સંતાનો પણ તેના માતા-પિતાને નકારી કાઢતા, જેથી કરીને તેનું ભવિષ્ય ધૂંધળું લાગ્યું અને આથી જ તેણે પરણ્યાની પહેલી રાતે જ તે વ્યક્તિ સાથે છૂટાછેડા લઈ લીધા.



આ વાત ઉપર થી માત્ર અને માત્ર એક જ વસ્તુની શીખવા મળે છે કે આપણે જે રીતે આપણા વડીલો સાથે વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર આપણા બાળકો આપણી સાથે કરશે. આથી બાળકો ની સામે ક્યારેય પણ વડીલ નો તિરસ્કાર ન કરવું જોઇએ અને હંમેશા ને માટે વડીલને માન-સન્માન આપવું જોઈએ.




Post Views:
14



Pages