ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો ના સેનાપતિ ગણાતા એવા મંગળ ગ્રહ ૧૦ નવેમ્બર ના રોજ થી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. એવું અનુમાન છે કે આ ગ્રહ બપોરે ૨ કલાક અને ૪૯ મિનિટે તુલા રાશિ મા પ્રવેશ કરશે તેમજ ૨૫મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી આ રાશિ મા જ રેહશે. ત્યારબાદ તે કન્યા રાશિ મા પ્રવેશ કરશે. આ ગ્રહ ના આવી રીતે થતા રાશિ પરિવર્તન ને લીધે તમામ ૧૨ રાશિ ના જાતકો પર તેનો સારો તેમજ ખરાબ પ્રભાવ જોવા મળશે.

મેષ
આ રાશી ના જાતકો ને પોતાની સ્થાયી સંપત્તિ ની ખરીદી તેમજ તેના વેચાણ થી ઘણો મોટો ફાયદો થઈ શકે તેમ છે. આ સાથે જ હરિફાઇ મા વધારો થશે. ભાગીદારો નો સમયસર સહયોગ પ્રાપ્ત થતા આનંદ મા વધારો થાય. નોકરીયાતવર્ગ ને સહકર્મીઓ નો સાથ સહકાર મળે. ધંધાર્થી વ્યક્તિઓ ને ધંધો બરાબર ચાલશે. આવક મા વધારો થશે. અકસ્માત તેમજ રોગ થવા ની શક્યતા છે. અન્ય ના કાર્ય મા દખલગીરી ન કરવી.

વૃષભ
આ રાશી ના જાતકો ને તેમના મન ની ચંચળતા પર કાબુ રાખવું પડશે. ઘણા સમય થી ચાલી આવતી કાયદાકીય અડચણો દૂર થશે તેમજ પરિસ્થિતિ અનુકૂળ બને. ઉતાવળિયા નિર્યણ થી ધનહાનિ થઈ શકે છે. ધંધા મા વધારો થાય. નોકરી મા રાહત રહે. આ સમય દરમિયાન કરવામા આવેલું રોકાણ ફાયદાકારક સાબિત થાય. દરેક કામ મા સફળતા પ્રાપ્ત થાય. ઘર પરિવાર મા સુખ તેમજ શાંતિ નુ વાતાવરણ સર્જાશે.

મિથુન
આ રાશી ના જાતકો ને તેમના ઘર તેમજ બહાર અશાંતિ નુ વાતાવરણ સર્જાય શકે છે. કોઇપણ કાર્ય મા વિઘ્ન આવી શકે છે. નોકરી મા કામ નો બોજો વધે તેમજ આવક મા ઘટાડો જોવા મળશે. વાત વાત મા કોઈ સાથે બિનજરૂરી વાદ-વિવાદ સર્જાય. કોઈ અણગમા સમાચાર ને લીધે નકારાત્મકતા મા વધારો થાય. ભાગીદારી મા કરેલા કામ મા ભાગીદાર સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇપણ જોખમી કાર્ય હાથ ના ધરવા તેમજ ઉતાવળ કરવી નહીં.

કર્ક
આ રાશી ના જાતકો પાર્ટી તેમજ પિકનિક નુ આયોજન કરી શકે. તેમનો મિત્રો સાથે સમય સારો પસાર થાય. સ્વાદિષ્ટ વાનગીઓ નો આનંદ માણી શકો. બૌદ્ધિક કાર્ય મા સફળતા મળે. કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ નુ માર્ગદર્શન કામ આવે. નોકરી મા સુસંગતતા રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું. તમારા શત્રુઓ તમારા થી સાવધ રહે. જીવનસાથી ના સ્વાસ્થ્ય ની ચિંતા રહેશે.

કન્યા
આ રાશી ના જાતકો દ્વારા કરવામા આવેલા પ્રયત્નો સફળ થતા અગાવ ના અટકાયેલા કાર્યો પૂર્ણ થાય. મિત્રો નો સાથ સહકાર પ્રાપ્ત થાય. કરજ મા ઘટાડો થતા સંતોષ ની લાગણી અનુભવાય. સમાજ મા માન-પ્રતિષ્ઠા વધે. ધંધાર્થી વર્ગ ને જોઈતી સફળતા પ્રાપ્ત થાય. તમે તમારો પ્રભાવ વધારી શકશો. નોકરી મા સુસંગતતા રહેશે. તમારા માટે હાલ ના સમય મા કરવામા આવેલું રોકાણ લાભદાયી સાબિત થાય. જોખમભર્યા કાર્ય ટાળવા.

તુલા રાશિ
આ રાશી ના જાતકો ને અણધાર્યા ખર્ચ મા વધારો થાય તેમજ વ્યવસ્થા ના અભાવ ને લીધે તકલીફો મા વધારો થાય. ધંધા મા ઘટાડો રહેશે. નોકરી મા સમસ્યા ઉભી થઈ શકે છે. ભાગીદારો સાથે મતભેદ થવા ની શક્યતાઓ છે. માનસિક અને શારીરિક થાક નો અનુભવ થાય. તમારા કાર્યો મા વિઘ્ન આવી શકે. ચિંતા તેમજ તણાવભર્યું વાતાવરણ સર્જાય. આવક મા નિશ્ચિતતા રહેશે.

વૃશ્ચિક
આ રાશી ના જાતકોએ પોતાની ઉત્તેજના ને નિયંત્રિત કરવી પડશે. તેમને જીવનસાથી નો સમ્પૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થશે. ધંધા થી લગતી યાત્રા સફળ રહેશે. અણધાર્યા લાભ થવા ના યોગ સર્જાય રહ્યા છે. જુગાર, સટ્ટો તેમજ લોટરી જેવા મા પડવું નહીં. અન્ય જગ્યાએ રોકાણ કરવું સારું રહેશે.

ધન
આ રાશી ના જાતકો નવીન યોજના ઘડી શકશે. તમારા કાર્યપદ્ધતિ મા સુધારો જોવા મળશે. સામાજિક કાર્ય કરવાની ઇચ્છા જાગૃત થતા માન-પ્રતિષ્ઠા મા વધારો થાય. આવક ના સાધન મા વધારો થાય. નોકરી મા વર્ચસ્વ સ્થાપિત થાય. આવક ના સ્ત્રોતો મા વધારો થવા લાગે. ધંધા મા લાભ થાય. રોકાણ લાભદાયી સાબિત થાય. ઘર-પરિવાર તેમજ બહાર આનંદ નુ વાતાવરણ સર્જાય.

મકર
આ રાશી ના જાતકો માટે અજ્ઞાત ભય તેમજ ચિંતા રહેશે. તેમની યાત્રા સફળ થશે. આંખ મા દુખાવો થઈ શકે છે. વ્યવહાર મા સાવચેતી રાખવી. કોઇપણ વ્યક્તિ ને તેના પૂછ્યા વગર સલાહ ન આપવી. તમારા અટકાયેલા પૈસા પાછા મળવાના યોગ સર્જાય રહ્યા છે. તમારા વ્યવસાયિક યાત્રા સફળ થશે.

કુંભ
આ રાશી ના જાતકોએ ક્રોધ તેમજ ઉત્તેજના ને નિયંત્રિત રાખવી. વાદ-વિવાદ થી દુર રેહવું. જુના રોગ બાધા નુ કારણ બને આ માટે સ્વાસ્થ્ય પર ખર્ચ મા વધારો થાય. વાહન ના ઉપયોગ મા બેદરકારી ન રાખવી. વ્યવસાય મધ્યમ ચાલે. મિત્ર તેમજ સંબંધીઓ તરફ થી મદદ મળશે. આવક જળવાઈ રહે. જોખમ લેવા નુ ટાળવો.

મીન
આ રાશી ના જાતકો ને પ્રાર્થના તેમજ સત્સંગ મા મન લાગતા શાંતિ નો અનુભવ થાય. કોર્ટ ના કાર્યો અનુકૂળ રહેશે. લાભ ની તકો મા વધારો જોવા મળશે. ઘર-પરિવાર મા આનંદ નુ વાતાવરણ સર્જાય. નોકરીયાત વર્ગ ને અધિકારીઓ નો સાથ સહકાર મળશે. તમને સામાજિક કાર્યક્રમ મા ભાગ લેવા ની તક મળી શકે છે. બીજા ના કામ મા દખલગીરી ન કરવી.
Post Views:
209