તમારો અને તમારા જીવનસાથીના નામ નો પ્રથમ અક્ષર દર્શાવે છે તમારા જીવન ના રાઝ, જાણૉ કઈ રીતે - GujHub

Gujarat News

Breaking

રવિવાર, 9 ફેબ્રુઆરી, 2020

તમારો અને તમારા જીવનસાથીના નામ નો પ્રથમ અક્ષર દર્શાવે છે તમારા જીવન ના રાઝ, જાણૉ કઈ રીતે



આમ તો એક વ્યક્તિ પોતાની જીંદગી મા કેટલાય અન્ય વ્યક્તિઓ ને મળતો હોય. અને તેની સાથે વાતચિત કરતા માણસ ને તેના સ્વભાવ નો ખ્યાલ આવે છે. પણ માણસ ની અંદર શુ રહેલ છે તે આપણ ને ખબર નથી હોતી. જ્યોતિષ શાસ્ત્ર મા કેટલીય એવી વિદ્યા ઓ છે કે જેના દ્વારા માણસ ની પરખ થઈ શકે. દરેક વ્યક્તિ કે તેના જીવનસાથી નો પ્રથમ અક્ષર ને આધારે તેના સ્વભાવ વિશે માહિતી મેળવી શકાય છે.



અ અથવા A અક્ષર થી શરૂ થતા લોકો ખુબ જ સાહસિક હોય છે. આવા લોકો મુક્ત રીતે જીવન વિતાવવુ ખુબ જ ગમે છે. B શબ્દ થી શરૂ થતા નામ વાળી વ્યક્તિ ઓ અન્ય પ્રત્યે વધારે લાગણી ઓ ધરાવતા હોય છે તેમજ તેમા આત્મવિશ્વાસ ની ઊણપ હોય છે. C થી શરૂ થતા નામ ધરાવતા લોકો મસ્તિખોર તેમજ આવેગશીલ હોય છે.


D થી શરૂ થતા નામ વાળા વ્યક્તિ ઓ જીવન મા સ્થિરતા તેમજ મનોકામના ઓ ખુબ જ મજબુતાઈ આર્પે છે. સ્વાભાવે હઠીલા તેમજ વેપારીક રીતે તે ખુબ જ આગળ વધે છે. ગમે તેવી સ્થિતિ આવતા તે પીછેહઠ કરતા નથી. E થી પ્રારંભ થતા નામ વાળી વ્યક્તિ ઓ મજાકીયા તેમજ ફલ્ર્ટી સ્વભાવ ધરાવે છે. તેમજ તેનો માઈન્ડ પાવર ખુબ જ વધારે હોય છે.


F થી આરંભ થતા નામ વાળી વ્યક્તિ ઓ નકારાત્મક વિચારસરણી ધરાવે છે ઉપરાંત તે પોતાના પ્રેમ માટે કઈ પણ કરી છુટવા તૈયાર હોય છે. આવા વ્યક્તિ ઓ વફાદાર હોય છે. G થી શરૂ થતા નામ વાળા વ્યક્તિ ઓ ધર્મ મા માનનારા તેમજ મોજ થી જીવનારા હોય છે. અને અન્ય તરફ શંકા ની નજરે જોનારા હોય છે.



જે વ્યક્તિ ના નામ H થી શરૂ થતા હોય તેવા વ્યક્તિ ઓ પોતાના મા જ રચ્યા પચ્યા રહે છે. I થી શરૂ થતા નામ વાળી વ્યક્તિ બીજા ને પોતાની તરફ આકર્ષવા ની કાબેલીયત ધરાવતા હોય છે.પણ આવી વ્યક્તિ ઓ ખુબ જ ભય તેમજ સરળતા થી વિચારમા પડી જતા હોય છે. J નામ ના અક્ષર થી પ્રારંભ થતા વ્યક્તિ ને કોઈ નિશ્વિત લક્ષ્ય હોતુ નથી.તે ખુબ જ આળસ ધરાવે છે.


જે વ્યક્તિ નુ નામ K થી શરૂ થતુ હોય તેવા ખુબ જ માયાળુ તેમજ અન્ય તરફ ખુબ જ લાગણી ધરાવતા હોય છે. જે વ્યક્તિ નુ નામ L થી શરૂ થતુ હોય તેવા વ્યક્તિ તમામ ક્ષેત્રો મા આગળ હોય છે તેમજ જતુ કરનારા હોય છે. જે વ્યક્તિ નુ નામ M થી શરૂ થતુ હોય તે વ્યક્તિ તીવ્ર ક્રોધ ધરાવતા તેમજ વિચાર્યા વગર ધાર્યુ પરીણામ હાંસલ કરી લે તેવા હોય છે.



જે વ્યક્તિનુ નામ N થી શરૂ થતુ હોય તેવા વ્યક્તિ બીજા ની ઈર્ષા કરતા હોય છે તેમજ તે સારૂ લખી શકે છે. O અક્ષર થી શરૂ થનાર વ્યક્તિ કાર્ય નિષ્ઠ તેમજ વફાદાર હોય છે. જે લોકો નુ નામ P થી શરૂ થતુ હોય તેવા લોકો શક્તિ ની નિશાનિ હોય છે તેમજ તેને અન્યલોકો ની તકલીફો થી ફેર થતો નથી. જે વ્યક્તિ નુ નામ Q થી શરૂ થતુ હોય એ વ્યક્તિ હકીકત જણાવે છે તેમજ તે નેતા બનવા ની ક્ષમતા ધરાવે છે.


R થી શરૂ થનાર વ્યક્તિ સંભાવના ની નીશાની દર્શાવે છે. તેમજ તે ખુબ જ મહેનતુ ઉપરાંત લાગણી ઓ પણ ધરાવે છે.જે વ્યક્તિ નુ નામ S થી ચાલુ થાય તે લોકો પાછળ ના અનુભવો મા થી જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. અને આગળ એ જ ભુલ કરે છે. પણ તે કામ ને પુરુ કરવા મથામણ કરે છે.



T શબ્દ થી શરૂ થનાર વ્યક્તિ પ્રગતિ નુ સુચન કરે છે. તે પોતાની જાત પર કાબુ રાખી ને વિદ્યા શીખે છે. જે વ્યક્તિ નુ નામ U થી શરૂ થતુ હોય તે વ્યક્તિ નસીબદાર હોય છે અને પોતાની સાથે થયેલ અપમાન ને ભુલતો નથી. V અક્ષરથી શરૂ થનારા વ્યક્તિ ભરોસેમંદ અને વ્યાવહારીક હોય છે. W નામ થી શરૂ થનાર વ્યક્તિ જોખમ મા જ મજા લેતા હોય છે તેમજ અન્ય માટે તકલીફ નુ કારણ બને છે.


જે વ્યક્તિ નુ નામ X થી શરૂ થતુ હોય તે વ્યક્તિ અન્ય ને આપેલ વચનો ને તોડે છે. Y અક્ષરથી શરૂ થનાર નામ વાળી વ્યક્તિ કોઈ પણ ઉકેલ શોધવામા અક્ષમ હોય છે. જે વ્યક્તિ નુ નામ Z થી શરૂ થતુ હોય તેવી વ્યક્તિ વધારે આશા ધરાવનાર હોય છે.





Post Views:
26



Pages