પત્ની ઘરમા જ પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, ઉંઘમાંથી ઉઠેલા પતિએ જોતા જ… - GujHub

Gujarat News

Breaking

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2020

પત્ની ઘરમા જ પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, ઉંઘમાંથી ઉઠેલા પતિએ જોતા જ…






ઉતર-પ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લાના નર્વલ સ્થિત નરૌરા ગામમાં ગુરૂવારે રાત્રે પત્નીને પ્રેમીની સાથે આપત્તિજનક હાલતમાં રંગરેલીયા માનવતા જોઈને પતિએ મોટા ધારદાર ચાકુથી તેની પત્ની અને પ્રેમીના ગળા કાપી નખ્યાં. ત્યાર બાદ પોતે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે આરોપી પતિની ચાકુ સાથે ધરપકડ કરી લીધી હતી.



શુક્રવારે સવારે એસ.એસ.પી. અનંત દેવ સાહેબ, એસ.પી. ગ્રામીણ પ્રદ્યુમન સિંહ સાહેબ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળનું પરીક્ષણ કર્યું હતું. નરોરા ગામના રહેવાસી રાજેશ કુરિલ મજુરી કામ કરે છે. તેના પરિવારમાં પત્ની સુનીતા અને બે દીકરાઓ મુકેશ અને શનિ સાથે દીકરી કંચન પણ છે.


રાજેશ કુરીલે જણાવ્યું હતું કે છેલ્લાં ૪ વર્ષોથી મરી પત્ની સુનીતાના ફતેહપૂર ના રહેવાસી મનીષ સાથે અનૈતિક સંબંઘો હતા. મનીષ સંબંધમાં તેનો ફઈનો છોકરો લાગતો હતો. તે વારંવાર ઘરે આવતો હતો. ઘણીવાર મેં બનેને ચેતવણી આપી હોવા છતા મનીષ ન સુધર્યો તે ન જ સુધર્યો, પરંતુ સાથે સુનીતાને પણ કઈ જ અસર ના થઈ.



ગુરૂવાર રાત્રે તે રૂમમાં સુતો હતો અને તેના બાળકો પાડોસમા પિતા મૌજીલાલ ના ઘરે સુતા હતા. ગુરૂવારે રાત્રે લગભગ રાત્રે ૧૧:૩૦ વાગ્યે નશામાં ડુબેલો મનીષ ગામના કિનારે પોતાની ગાડી ઉભી રાખી તેના ઘરે પહોંચ્યો હતો. સુનીતાએ ફોન ન ઉપાડવાની વાત કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો.



ત્યારે ઉંધમાંથી જાગવા પર મનીષને પત્ની સાથે આપત્તિજનક હાલતમાં રંગરેલીયા માનવતા જોઈને ઘરમાં મુકેલા મોટા ધારદાર ચાકુથી મનીષ અને તેનો બચાવ કરી રહેલી પત્નીનું ગળુ રહેંસી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી પણ આપી હતી. તેના પર સ્થાનિક પોલીસે આરોપીને હથિયાર સાથે પકડયો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.





Post Views:
129





Pages