
આ દુનિયા ઘણી મોટી છે અને જેટલી મોટી છે એટલી જ અજીબો-ગરીબ અહીંયા ની વાતો છે. તમે પ્રેમ-વાર્તાઓ તો ઘણી સાંભળી હશે પરંતુ શું આવી પ્રેમ-ગાથા સાંભળી છે જેના લીધે એક સ્ત્રીએ એક ભિખારી થી લગ્ન કરી લીધા. એક પત્ની રોજ પોતાના પતિ ને ટિફિન બનાવી ને આપતી હતી અને પતિ રોજ ઓફિસ લઈ જતો હતો. અચંબા ની વાત તો આ છે કે પત્ની ત્રણ મહિના થી પતિ ને દુધી ની શાક બનાવી ને ટિફિન માં આપતી હતી અને વગર કઈ કીધે રોજ એ ટિફિન ખાલી લઈને ઘરે પહોંચતા હતો.

આ વાત થી પત્ની આશ્ચર્ય માં હતી કે પતિ વગર કંઈ કીધે રોજ શાક ખાઈ લે છે અને ઘરે આવીને એની ફરિયાદ પણ નથી કરતા આવું કઈ રીતે થઈ શકે છે. પત્ની ને કંઈક શંકા જતા, એક દિવસે પોતાના પતિ નો પીછો કર્યો એણે જે જોયું એ જોઈને તો એ હેરાન થઈ ગઈ. પતિ ની આ હરકત થી પત્ની ને જે હેરાની થઇ એના કરતા ઘણો વધારે ધક્કો ત્યારે પતિ ને લાગ્યો તેની પત્ની ને ત્યાં જોઇને. ચાલો જાણીએ આ આખી સત્ય ઘટના વિશે –

એક પત્ની રોજ પોતાના પતિ ને દુધી નુજ શાક સતત ત્રણ મહિનાથી ટિફિન માં બનાવીને આપતી હતી અને તેનો પતિ કોઈ પણ ફરિયાદ વગર ત્રણ મહિના થી સતત પોતાનો ટિફિન ખાલી કરીને ઘરે લઈને આવતો હતો. પણ એક દિવસ જ્યારે એ પત્ની ને ખાલી ટિફિન આપતો હતો તો તેની પત્નીને શંકા ઉત્પન્ન થઇ અને એણે એનો પીછો કર્યો ત્યારે એને ખબર પડી કે એ પોતાનો ટિફિન પોતે નથી ખાતો પરંતુ ઓફીસ ની બહાર બેઠેલા એક ભિખારી ને આપી દે છે.

પત્ની ને આ વાત ની ખબર પડી અને એણે પતિ ને રંગે હાથ પકડી પાડયો અને એક દિવસ એ ભિખારી ને મળી. ભિખારી ને મળ્યા પછી એ ભિખારી એ છોકરી ને ઓળખી ગયો હતો અને એણે પોતાના બાળપણ ની બે-ત્રણ શાયરીઓ કીધી જેના પછી પ્રકાશ નામના આ ભિખારી ને એ સ્ત્રી એ પણ ઓળખી લીધો કેમ કે એ એનો બાળપણ નો પ્રેમ હતો જે એના લગ્ન ના કારણે એના થી અલગ થઈ ગયો હતો.

બસ પછી શું હતું અને કહેવાય છે ને કે જ્યારે વિખોટો પડેલ પ્રેમ પાછો મળી જાય તો દુનિયા ની દરેક વસ્તુ ભૂલી શકાય છે. બસ એ છોકરીએ બે દિવસ પછી પોતાના પતિ થી છૂટાછેડા લીધા અને એ ભિખારી થી લગ્ન કરી લીધા જે એનો બાળપણનો પ્રેમ હતો અને બંને મંદિર ની બહાર બેસી ને ભીખ માંગવા લાગ્યા. શું તમે ક્યારે આવો પ્રેમ નો કિસ્સો સાંભળ્યો છે જેમાં આટલુ મોટુ ત્યાગ કરીને મહેલો માં રહેવા વાળી સ્ત્રી એક મંદિર ની બહાર પોતાના પ્રેમી નીસાથે ભીખ માંગવાનું શરૂ કરી દે.

પ્રેમની એમ તો આપળે ઘણી વાર્તાઓ સાંભળી હશે પરંતુ આ અનોખી પ્રેમ કહાની એકદમ સત્ય-આધારિત છે. આખી ઘટના ઉડીસા ના જબલપુર ની છે જ્યાં એક છોકરીના ને જોઈને એ રહી ના શકી અને પોતાના પતિને છૂટાછેડા આપી ને એનાથી લગ્ન કરી લીધા. એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે એ દરેક વસ્તુને ભૂલાવી દેશે પરંતુ આ ઘટનાને જોઈને લાગે છે કે સાચેજ પ્રેમ માં ઘણી તાકાત હોય છે જે દરેક વસ્તુને ભુલાવી દેવા ની અને છોડવા ની શક્તિ આપે છે.

Post Views:
16