દરરોજ સૂતા પહેલા કરો આ ગુપ્ત હનુમાન મંત્રનો પાઠ, પછી જુવો સવારે ચમત્કાર - GujHub

Gujarat News

Breaking

બુધવાર, 29 જાન્યુઆરી, 2020

દરરોજ સૂતા પહેલા કરો આ ગુપ્ત હનુમાન મંત્રનો પાઠ, પછી જુવો સવારે ચમત્કાર






ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાન ને કષ્ટભંજન દેવ પણ કહેવામા આવે છે. જીવનમાં ખુશીઓ કે દરેક કામમાં સફળતા મેળવવા માટે જો કોઈ આશીર્વાદની અતિ જરૂર હોય તો તે છે પવનપુત્ર હનુમાન. હનુમાન તમારા કામમાં આવતા અનેક પ્રકારના વિઘ્નો દૂર કરે છે, અને એટલે જ કદાચ તેમને સંકટમોચન પણ કહેવાય છે. આટલું જ નહીં તેમના જો નિયમિત જાપ કરવામાં આવે તો તે ભક્તને બળ બુદ્ધિ પણ આપે છે.


આજે આ લેખ દ્વારા અમે આપને એક એવા ચમત્કારિક હનુમાન મંત્ર વિશે જણાવીશું કે જેનો જાપ કરવા માત્રથી જ બધી જ પરેશાનીઓ અંત આવે છે. આ એવા મંત્રો છે જેનો જાપ જો તમે એકવીસ વાર કરશો તો તમારો બેડો પાર થઈ જશે. ચાલો અમે તમને જણાવીએ આ ત્રણ મંત્રો ક્યા ક્યા છે.



૧. हन हनुमते हुं फट्
૨. ओम पवन नंदनाय स्वाहा
૩. हं हनुमते रुद्रात्मकाय हुं फट्

પવનપુત્ર હનુમાનના આ મંત્રનો પાઠ કરવાથી બજરંગબલી દૂર કરે છે ભક્તોનો દુઃખ દર્દ . કોઈ પણ શુભ કામ કરતા પહેલા આ મંત્રો નું ઉપચાર કરો તેમના અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.




Post Views:
10





Pages