સ્વયં માતા લક્ષ્મી દ્વારા રચિત આ મંત્ર ને રાતે સુતા પૂર્વે ત્રણ વખત મન મા બોલો, થઇ જશો ધનવાન - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 28 જાન્યુઆરી, 2020

સ્વયં માતા લક્ષ્મી દ્વારા રચિત આ મંત્ર ને રાતે સુતા પૂર્વે ત્રણ વખત મન મા બોલો, થઇ જશો ધનવાન






મિત્રો આપણે એ વાત તો જાણીએ જ છીએ કે વ્યક્તિ ની ઈચ્છાઓ અગણિત હોય છે. એક બાદ એક નવી-નવી ઇચ્છાઓ તેના મગજ મા જાગતી જ હોય છે અને તે પોતાની આ ઈચ્છાઓ ની પૂર્તિ કરવા માટે ઘણું સખત પરિશ્રમ પણ કરતો હોય છે પણ તેમ છતાં તેને ઘણી વખત જોઈએ તેવી પ્રગતિ નથી મળી શકતી. જેની તેણે કલ્પના કરેલી હોય છે. મિત્રો મોટેભાગે માણસો ના જીવન મા ઘણા બધા ઉતાર-ચડાવ આવતા હોય છે તેમજ તેની સાથોસાથ મુશ્કેલીઓ નો પણ તેને સામનો કરવો પડતો હોય છે.



આ લીધે વ્યક્તિ પોતાની હિંમત બેસતો હોય છે તેમજ આગળ વધતા અટકી જાય છે. ઘણી વખત ગ્રહો ની ચાલ ને લીધે પણ વ્યક્તિએ પોતાના જીવન મા ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે. ભલે આ લોકો લાખો પ્રયાસો કરી જુવે તેમ છતા પણ તે જયારે સફળતા ની સીડીઓ ચડતા હોય છે અને હાર માની બેસે છે તેમજ પોતાની અમુક ઈચ્છાઓ ની પૂર્તિ નથી કરી શકતા. તમે પણ એવું ઈચ્છતા હશો કે તમારા જીવન મા ખુશાલી આવે, સમાજ મા તમારું માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠા વધે તેમજ તમારા જીવન પણ ધન-દોલત થી પરિપૂર્ણ રહે.



તો આ માટે તમારે ખાસ કરીને મંગળવાર ના દિવસે આ એક મંત્ર નો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો આ મંત્રોચારણ તમારે માત્ર ત્રણ  વખત જ કરવાનો છે. આ સાથે જ તમને જણાવી આપીએ કે આ મંત્રોચાર ની અસર તમને થોડા જ સમય મા જોવા મળશે. ભારતીય શાસ્ત્રો મુજબ હનુમાનજી નો આ મંત્ર ઘણો પ્રભાવશાળી તેમજ અચૂક માનવામા આવ્યો છે. જેની અસર ક્યારેય પણ ખાલી નથી જતી. તમે તો જાણતા જ હશો કે હનુમાનજી નો મહિમા અપરંપાર છે.



એક માન્યતા મુજબ હનુમાનજી કળયુગ મા પણ જીવિત છે, અમર છે તેમજ એવું પણ કહેવાય છે કે કોઈ માનવી જો સાચા મન થી બજરંગબલી ને સમરે તો તે અવશ્ય પ્રસન્ન થાય છે. હનુમાનજી ના દરેક રૂપ ને મંગળકારી માનવામા આવે છે. પછી ભલે તે સંજીવની પર્વત ઉપાડતા હોય અથવા તો પોતાની ગદા થી શત્રુઓ નો નાશ કરી રહ્યા હોય, કે પછી પ્રભુ શ્રી રામ ના ચરણો મા સેવકસ્વરૂપે બેઠેલા હોય. તેમના દરેક રૂપ ના દર્શન માત્ર ને શુભ તેમજ ફળદાયી માનવામા આવે છે. તેમની પૂજા કરવા થી દરેક ભક્તો નું કલ્યાણ થાય છે.



આજ ના આ આર્ટીકલ મા અમે જે મંત્ર તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સમગ્ર સંસાર નો ગુપ્ત-મંત્ર છે. કારણ કે આ મંત્ર નો સાર શાસ્ત્રો મા પણ લખાયેલો છે. પ્રાચીન સમય મા મોટા-મોટા શાહુકારો પણ આ મંત્ર નો ઉપયોગ કરતા હતા. આજ ના આ લેખ મા અમે એવો મંત્ર જણાવશું કે જેના જાપ માત્ર થી તમારુ જીવન સદા માટે બદલાઈ જશે. આ મંત્ર નો નિયમિત રાતે સુતા પહેલા સાચી શ્રધ્ધા તેમજ આસ્થા થી ત્રણ વાર જાપ કરવો.રાત ના સમયે સુતા પૂર્વે આંખો ને બંધ કરી હનુમાનજી મહારાજ નુ સ્મરણ કરતા-કરતા આ મંત્ર નો ત્રણ વખત જાપ કરવાનો છે અને આ મંત્ર આ મુજબ છે.



“🕉 નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંતા ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હમેશ.”


તમારી જાણકારી માટે જણાવી આપીએ કે લક્ષ્મી-મહાગ્રંથ મા પણ આ મંત્ર નો ઉલ્લેખ કરવામા આવેલ છે અને કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ નિયમિત સુતા પહેલા તેમજ ખાસ કરી ને મંગળવાર ના દિવસે ત્રણ વખત આ માંત્રોચરણ કરે છે તો તેના ઘર મા સકારાત્મક શક્તિઓ આવે છે અને તેના ઘર મા કાયમ માટે માતા લક્ષ્મી નો વાસ થાય છે. જેથી તેઓ ધનવાન બને છે અને સાથોસાથ હનુમાનજી ની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે માનવી ના જીવન મા આવનારી દરેક મુશ્કેલીઓ ને દુર કરે છે.





Post Views:
40





Pages