અત્યારે ભારતમા જો આપણે સુંદરતાનુ ઉદાહરણ એ આપવામાં આવે તો આપણને સીધી બોલીવુડની અભિનેત્રીઓની લાઈન એ લાગે તેમ છે પરંતુ આપણે આજે એક એવી યુવતી વિશે વાત કરીશુ કે જેને જોઈને તમને બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતા એ પણ ફિક્કી લાગશે. અને હા તેનું નામ છે સપના વ્યાસ

આ સપના વ્યાસ એ મૂળ ગુજરાતની છે અને સપનાના પિતા એ જાણીતા જય નારાયણ એ ગુજરાતના જાણીતા રાજનેતા છે અને આ સપના ભારતની એક જાણીતી ફિટનેશ ટ્રેનર છે એને તે હમેશા સોશિયલ મીડિયાના મારફતે અવારનવાર બધા લોકોની સામે આવતી રહે છે અને હમેશા તે પોતાના ફિટનેશ અને ફંડાના વીડિયો એ પોસ્ટ કરીને પોતાના તમામ ફોલોવર્ષને ફિટ રહેવા માટે અવેરનેસ એ ફેલાવતી રહે છે.

અને હા તમને જણાવી દઇએ કે આ સોશિયલ મીડિયા પર તેમના સપના વ્યાસના હજારો નહિ પરંતુ કરોડો ફેન્સ છે અને તે હમેહ્સા સોશિયલ મીડિયા પર જ ખુબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોસ એ શેર કરવાનું ભુલાતી નથી.

આ સિવાય સપના વિષે વધુમાં જાણીએ તો એક સમયે તે ખુબ જાડી હતી અને તેનુ વજન એ લગભગ ૮૬ કિલો આસપાસ હતું. પરંતુ તેમને યોગા, અને જીમથી પોતાનો વજન એ ઘટાડી ૫૩ કિલો આસપાસ કરી લીધો છે અને તેના આ વજન ઘટાડવાથી હવે તે એટલી સુંદર લાગે છે કે બોલીવુડની તમામ હિરોઈન તેની સામે પાણી ભરે છે.












Post Views:
15