
મિત્રો, આપણી હિંદુ સંસ્કૃતિ એટલી પ્રાચીન છે કે તેમાં અનેકવિધ ગ્રંથો રચાયા છે. આ હિંદૂ ધર્મશાસ્ત્રો મા અનેક એવા નીતિ-નિયમો દર્શાવામા આવ્યા છે કે જેનું પાલન કરવું આવશ્યક છે. આ માંથી જ અમુક નીતિ-નિયમો એવા છે કે જેનું પાલન સ્ત્રી-પુરુષે રાત્રિ ના સમયે પણ કરવું પડે છે. આ નીતિ-નિયમો નું યોગ્ય પાલન ના કરનાર ને આર્થિક સમસ્યાઓ તથા નાણાંભીડ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

તો ચાલો આજે આપણે આ લેખ મા જાણી લઈએ કે એવા કયા કામ છે જે રાત્રે કરવાથી બચવું જોઈએ. રાત્રિ ના સમયે કયારેય પણ ધોયેલા કપડાં બહાર ના રહેવા દેવા. જો કપડાં વ્યવસ્થિત રીતે ના સુકાયા હોય તો તેને ઘર ની અંદર દોરી બાંધી ને સૂકવી દેવા. રાત્રે કપડાં બહાર રાખવા થી તેના પર મૃત ‘ચી’ નો પ્રભાવ પડે છે. જેને આપણાં માટે અશુભ સાબિત થાય છે.

આ ઉપરાંત રાત્રે સૂતી વખતે કયારેય પણ પગ અથવા માથું ઘર ના મુખ્ય દ્વાર તરફ ના રાખવું. તે પણ આપણાં માટે અશુભ સાબિત થાય છે. હિંદૂ પંચાગ મુજબ એકાદશી તથા વિશેષ તિથિ ના દિવસ હોય ત્યારે કયારેય પણ શારીરિક સંબંધ ના બાંધવા જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ બાંધવા તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે.

બને ત્યાં સુધી અશ્લિલ સાહિત્ય નું પઠન કરવાનું ટાળવું, તેના થી તમારા ઘર મા નકારાત્મક ઊર્જા નો પ્રભાવ વધી જાય છે. નિયમિત રાત્રે વહેલા સૂઈ જવું તેમજ પરોઢે વહેલા ઉઠી જવું જોઈએ. મોડી રાત્રિ સુધી જાગવા થી શરીર મા અનેક પ્રકાર ની બીમારીઓ તથા અન્ય સમસ્યાઓ ઘર કરી જાય છે, આ ઉપરાંત ત્યાં કયારેય પણ લક્ષ્મીજી નો વાસ રહેતો નથી.

રાત્રિ સમયે ઓરડા મા કયારેય પણ અંધારું ના રાખવું, ઓરડા મા નાની એવી લાઈટ અવશ્યપણે રાખવી. રાત્રે સૂતા પૂર્વે બેડશીટ બદલી ને જ સુવા નો આગ્રહ રાખવો. સાફ બેડશીટ નો ઉપયોગ કરવાથી નકારાત્મક પ્રભાવ મા ઘટાડો થાય છે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ નું નિર્માણ થાય છે.

Post Views:
7