સ્ત્રી તેમજ પુરુષે વધુ સમય સુધી ન કરવા જોઈએ આ ત્રણ કામ, જાણો વિષ્ણુ પુરાણ નો આ ગાઢ રહસ્ય - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 28 જાન્યુઆરી, 2020

સ્ત્રી તેમજ પુરુષે વધુ સમય સુધી ન કરવા જોઈએ આ ત્રણ કામ, જાણો વિષ્ણુ પુરાણ નો આ ગાઢ રહસ્ય






સમગ્ર વિશ્વ મા ઘણા એવા કામ હોય છે કે જેને માનવીએ ઘણા સમય સુધી ન કરવા જોઇએ. આજ ના આ આર્ટીકલ મા અમે તમને આવા જ અમુક કામો વિષે જણાવવા જઇ રહ્યા છીએ કે જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ મા કરવામા આવ્યા છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે આ ત્રણ કામ વિષે જણાવ્યું છે કે તેને સ્ત્રી તેમજ પુરુષે વધુ સમય સુધી ન કરવા જોઇએ. તો ચાલો જાણીએ ક્યાં છે આ ત્રણ કામ કે જે ન કરવા જોઈએ.



એવું માનવામા આવે છે કે સ્ત્રી હોય અથવા તો પુરૂષ બંને માટે સવાર ના ઉઠવાનો સમય તો બ્રહ્મ મુહૂર્ત ને જ માનવામા આવે છે અને આ સમયે જે પણ વ્યક્તિ સૂઇ ને ઉઠે છે તેને સાફ તેમજ શુદ્ધ વાતાવરણ નો લાભ પણ પ્રાપ્ત થાય છે. આ સાથે જ સવાર ના બ્રહ્મ મુહૂર્ત મા ઉઠવા માટે માનવીએ વધુ સમય ન બગાડવો જોઇએ તેમજ સવાર ના જલ્દી ઉઠવું જોઇએ એટલે કે તેને મોડા સુધી ઊંઘ ન લેવી જોઇએ.



આ સાથે જ બીજું છે કે સ્ત્રી હોય કે પુરુષ બંને ને ક્યારેય પણ ન્હાવામા વધુ સમય ન લગાવવો જોઇએ કારણ કે વધુ સમય સુધી જો ન્હાવા મા આવે તો તેની વિપરીત અસર માનવી ના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે અને તેને સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ થઇ શકે છે. આ સિવાય વધુ સમય સુધી ન્હાવા થી શરદી, ઉધરસ જેવા ચેપી રોગો નો ખતરો વધી જાય છે.



આ સાથે જ ત્રીજી વાત એ છે કે સ્ત્રી હોય અથવા તો પુરૂષ બંને ને ક્યારેય પણ વધુ ન બોલવું જોઇએ. વિષ્ણુ પુરાણ પ્રમાણે વધુ બોલવાથી માનવી ના ચારિત્ર્ય ને ખરાબ ગણવામા આવે છે. આ માટે જ વિષ્ણુ પુરાણ મા આ ત્રણ કામો ને ખરાબ માનવામા આવે છે તેમજ તેને વધુ સમય સુધી ન કરો તો સારું ગણવામા આવે છે.





Post Views:
28





Pages